31
Cities
18,544
Villages
8,495
Customers
47
Franchise
નવા આયુષ્માન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો:
- રેશન કાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિક માટે, ફક્ત આધાર કાર્ડ જરૂરી છે
ઉમેદવારને વોટ્સએપ અથવા ઝેરોક્ષ દ્વારા સુધારાની રસીદ આપવામાં આવશે.
Cities
Villages
Customers
Franchise