374
Cities
2,240
Villages
40,547
Customers
97
Franchise
- ઈ-સેવા કેન્દ્ર ફ્રેન્ચાઇઝ દ્વારા તમે તમારા વિસ્તારના લોકોને અમારી બધી સુવિધાઓનો લાભ આપી શકો છો. અને તમે તમારા ઘર અથવા ઓફિસથી તમારા સમય મુજબ કામ કરીને દર મહિને ૧૦,૦૦૦/- થી ૧૫,૦૦૦/- રૂપિયા સુધી કમાઈ શકો છો.
- ઈ-સેવા કેન્દ્ર સાથે કામ કરવા માટે ફક્ત આધાર કાર્ડ, પાન કાર્ડ, પગાર માટે બેંક ખાતાની વિગતો અને સ્માર્ટફોન (એન્ડ્રોઇડ મોબાઇલ) જરૂરી છે.
e-sevakendra.in વેબસાઇટ એ અમદાવાદ, ગુજરાતમાં ઇ સેવા કેન્દ્રનું એક એકમ છે. ઇ સેવા કેન્દ્ર (e-sevakendra.in) પર અમે ભારતના શહેરી અને ગ્રામીણ નાગરિકો માટે વિવિધ સરકારી યોજનાઓની સેવાઓ તમારા ઘરઆંગણે પૂરી પાડીએ છીએ જેથી તેઓ સરકાર દ્વારા આપવામાં આવતા તમામ લાભોનો લાભ લઈ શકે. e-sevakendra.in (ઇ સેવા કેન્દ્ર અમદાવાદ) પર તમે 125 થી વધુ સરકારી અને ખાનગી ક્ષેત્રની સેવાઓનો લાભ લઈ શકો છો જેમ કે, પાનકાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, ઇનકોમ ટેક્સ રિટર્ન, RTO કાર્ય, જન્મ/મૃત્યુ પ્રમાણપત્ર, લગ્ન પ્રમાણપત્ર, ખાદ્ય સુરક્ષા લાઇસન્સ, ટ્રેડમાર્ક નોંધણી, નામ-અટક બદલો ગેઝેટ પ્રમાણપત્ર, MSME (ઉદ્યમ આધાર પ્રમાણપત્ર) વગેરે.
ઈ-સેવા કેન્દ્ર ફ્રેન્ચાઈઝી દ્વારા, તમે તમારા વિસ્તારના લોકોને અમારી બધી સુવિધાઓનો લાભ આપી શકો છો. અને તમે તમારા ઘર અથવા ઓફિસથી તમારા સમય મુજબ કામ કરીને દર મહિને ૧૦,૦૦૦/- થી ૧૫,૦૦૦/- રૂપિયા સુધી કમાઈ શકો છો.
ઇ-સેવા કેન્દ્ર ફ્રેન્ચાઇઝ વિશે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર: ૯૭૨૩૯૬૬૨૯૬ પર કોલ અથવા વોટ્સએપ કરવા વિનંતી.
ઇ-સેવા કેન્દ્ર ફ્રેન્ચાઇઝી દ્વારા તમે ઘણી રીતે આવક મેળવી શકો છો. જેમ કે,
- તમારા ઘર / દુકાન / ઓફિસ પર બેનર લગાવીને.
- તમારા વોટ્સએપ માં સ્ટેટસ મુકીને.
- સોશિયલ મિડીયા માર્કેટીંગ કરીને.
- ઇ-સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતા કામ કરીને. (ઇ-સેવા કેન્દ્ર દ્વારા જે-તે વિસ્તારના કામ જે-તે વિસ્તારની ફ્રેન્ચાઈઝીને જ આપવામાં આવશે.)
ઇ-સેવા કેન્દ્ર ફ્રેન્ચાઇઝી ધારકો ને ઇ-સેવા કેન્દ્ર તરફથી પર્સનલ વેબ પોર્ટલ આપવામાં આવશે. જેમાં તમે તમારા દ્વારા રોજબરોજ કરાયેલ કામ તથા કમિશન જોઇ શકો છો.
- ફ્રેન્ચાઇઝી ધારક પાસે કોઇ કામ આવે તો તે કામ કરવાના જરૂરી ડોક્યુમેન્ટ તથા ફી વેબસાઇટ અથવા પોર્ટલ પર જોઇ લેવા. અને ત્યારબાદ ગ્રાહક નાં ડોક્યુમેન્ટ વેબસાઇટ અથવા પોર્ટલ પર અપલોડ કરવા તથા ગ્રાહક દ્વારા આપેલ ફી નું પેમેન્ટ કરવું.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારા પોર્ટલ માં જે-તે કામનું સ્ટેટસ જોવા મળશે. જેથી કોઈપણ ફ્રેન્ચાઇઝી ધારક તેઓના ગ્રાહક ને જે-તે કામ નું સ્ટેટસ જણાવી શકે.
- ફ્રેન્ચાઇઝી ધારક તથા ગ્રાહકો ના કોઇપણ કામ ના થાય તો ૧૦૦% પેમેન્ટ રિફન્ડ ની સુવિધા આપવામાં આવે છે.
- જો કોઇ ફ્રેન્ચાઇઝી ધારક ને વેબસાઈટ પર ડોક્યુમેન્ટ અપલોડ કરતા ના અવડતું હોય તો તેઓ ડાયરેક્ટ વોટ્સએપ પર પણ મોકલી શકે છે. (ડાયરેકટ વોટસએપ થી ડોક્યુમેન્ટ મોકલવા માટે Franchise ID પણ મોકલવુ જરૂરી છે.
ઇ-સેવા કેન્દ્ર ફ્રેન્ચાઇઝી ધારક દ્વારા આપેલ કામ પુર્ણ થાય પછી જે-તે કામ માટેનું કમિશન જે-તે ફ્રેન્ચાઇઝી ધારક ના વોલેટ માં ઓટોમેટિક આવી જશે.
- ફ્રેન્ચાઇઝી ધારક ના વોલેટ માં રહેલ બેલેન્સ બેંક એકાઉન્ટ માં મેળવવા માટે ફ્રેન્ચાઇઝી પોર્ટલમાં લોગિન કરવું, ત્યારબાદ એકાઉન્ટ બેલેન્સ કર ક્લિક કરવું. ત્યારબાદ WITHDRAW બટન પર ક્લિક કરવું.
- બેલેન્સ WITHDRAW કર્યા બાદ ફ્રેન્ચાઇઝી ધારક ના બેંક એકાઉન્ટ માં જે-તે કમિશન ૨૪ કલાકમાં જમા થઈ જશે.
કામનો પ્રકાર | કમિશન (in Rs.) |
---|---|
આધાર કાર્ડમાં નામ બદલવું | Rs.50 |
આધાર કાર્ડમાં જન્મ તારીખમાં ફેરફાર | Rs.50 |
આધાર કાર્ડમાં સરનામામાં ફેરફાર | Rs.50 |
ખોવાયેલું આધાર કાર્ડ | Rs.50 |
નવું મતદાર ઓળખપત્ર (ચૂંટણી કાર્ડ) | Rs.50 |
મતદાર ઓળખપત્ર (ચૂંટણી કાર્ડ) માં ફેરફાર | Rs.50 |
ખોવાયેલ મતદાર ઓળખ કાર્ડ - સ્માર્ટ કાર્ડ | Rs.50 |
રેશન કાર્ડમાં સરનામામાં ફેરફાર | Rs.50 |
રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખો | Rs.50 |
નવું બારકોડેડ રેશન કાર્ડ | Rs.100 |
રેશન કાર્ડમાં નામ ઉમેરો | Rs.50 |
પાછલા વર્ષનું આવકવેરા રિટર્ન | Rs.100 |
ઈન્કમ ટેક્ષ રીટર્ન | Rs.100 |
નવો પાસપોર્ટ અરજી | Rs.100 |
પાસપોર્ટ રિન્યુ | Rs.100 |
નવું ફૂડ સેફ્ટી લાઇસન્સ | Rs.200 |
ફૂડ સેફ્ટી લાઇસન્સ રિન્યુઅલ | Rs.100 |
ઉધ્યમ આધાર પ્રમાણપત્ર | Rs.100 |
ટુ વ્હીલર લાઇસન્સ | Rs.100 |
ફોર વ્હીલર લાઇસન્સ | Rs.100 |
ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવો | Rs.100 |
ખોવાયેલું ડ્રાઇવિંગ લાઇસન્સ | Rs.100 |
નવું લગ્ન પ્રમાણપત્ર | Rs.200 |
પ્રધાનમંત્રી આવાસ યોજના - LIG | Rs.50 |
પ્રધાનમંત્રી આવાસ યોજના - EWS | Rs.50 |
નવું આયુષ્માન કાર્ડ | Rs.100 |
નવું આભા કાર્ડ | Rs.20 |
આવક નો દાખલો | Rs.100 |
જાતિ નો દાખલો | Rs.100 |
પાન કાર્ડમાં ફેરફાર | Rs.50 |
ખોવાયેલું પાન કાર્ડ | Rs.50 |
નવું પાનકાર્ડ | Rs.50 |
૨ વ્હીલર વાહન વીમો | Rs.100 |
૪ વ્હીલર વાહન વીમો | Rs.200 |
પર્સનલ લોન | Rs.500 |
બિઝનેસ લોન | Rs.500 |
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- લાઇટબિલ અથવા ભાડા કરાર
- જે બેંક ખાતામાં પગાર અથવા કમિશન જોઇએ તે ખાતાની પાસબુક ઝેરોક્ષ
- 2 પાસપોર્ટ ફોટા
- આજીવન ડિપોઝિટ ફી: રૂ. 5,000/- (રિફંડપાત્ર નથી)
- સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ
ઈ-સેવા કેન્દ્ર ફ્રેન્ચાઇઝી લેનારને "ઈ-સેવા કેન્દ્ર કીટ" મફતમાં આપવામાં આવશે. જેમાં કંપનીનું આઈકાર્ડ, ડાયરી, પેન અને ડોક્યુમેન્ટ બેગ આપવામાં આવશે તેમજ શરુઆતના ૬ મહિના માટે મોબાઈલ રીચાર્જ એલાઉન્સ પેટે રૂ. ૨૫૦ આપવામાં આવશે.
Cities
Villages
Customers
Franchise