31
Cities
18,544
Villages
8,495
Customers
47
Franchise
નવા લગ્ન પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજો:
- ૩ પાસપોર્ટ સાઇઝના ફોટા (પતિ અને પત્ની)
- લગ્ન આમંત્રણ કાર્ડ (પતિ અને પત્ની)
- આધાર કાર્ડ ઝેરોક્ષ (પતિ અને પત્ની)
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (પતિ અને પત્ની)
- માતાપિતાનો આધાર કાર્ડ
- પંડિત એફિડેવિટ
-૨૦૦ રૂ. ની ૨ સ્ટેમ્પ ટિકીટ
- ૨ સાક્ષીઓનો આધાર કાર્ડ
નોંધ: લગ્ન પ્રમાણપત્ર ૧૫ દિવસમાં આધાર કાર્ડના સરનામે પહોંચી જશે.
Cities
Villages
Customers
Franchise