ડ્રાઇવિંગ લાઇસન્સ વિશે માહિતી...

ટુ વ્હીલર લાઇસન્સ

નવા ટુ-વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી દસ્તાવેજો:

- આધાર કાર્ડ ઝેરોક્ષ
- પાન કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર । શાળા જીવન પ્રમાણપત્ર
- પાસપોર્ટ ફોટો અને ઉમેદવારની સહી

નોંધ: લાયસન્સ માટેની અરજી ફી ઉમેદવારે ઓનલાઈન ચૂકવવાની રહેશે.

Click to Book Appoinment For
ટુ વ્હીલર લાઇસન્સ

ફોર વ્હીલર લાઇસન્સ

નવા ફોર-વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી દસ્તાવેજો:

- આધાર કાર્ડ ઝેરોક્ષ
- પાન કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર । શાળા જીવન પ્રમાણપત્ર
- પાસપોર્ટ ફોટો અને ઉમેદવારની સહી

નોંધ: લાયસન્સ માટેની અરજી ફી ઉમેદવારે ઓનલાઈન ચૂકવવાની રહેશે.

Click to Book Appoinment For
ફોર વ્હીલર લાઇસન્સ

ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવો

ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ માટે જરૂરી દસ્તાવેજો:

- જૂના ડ્રાઇવિંગ લાઇસન્સનું ઝેરોક્ષ
- આધાર કાર્ડ ઝેરોક્ષ
- પાસપોર્ટ ફોટો
જો ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષથી વધુ હોય તો મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત છે.

નોંધ: લાયસન્સ માટેની અરજી ફી ઉમેદવારે ઓનલાઈન ચૂકવવાની રહેશે.

Click to Book Appoinment For
ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવો

ખોવાયેલું ડ્રાઇવિંગ લાઇસન્સ

ખોવાયેલા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી દસ્તાવેજો:

- જૂના લાઇસન્સનું ઝેરોક્ષ
- આધાર કાર્ડનું ઝેરોક્ષ
- પાસપોર્ટ ફોટો
- પોલીસ સ્ટેશનમાંથી મૂળ FIR નકલ

નોંધ: લાયસન્સ માટેની અરજી ફી ઉમેદવારે ઓનલાઈન ચૂકવવાની રહેશે.

Click to Book Appoinment For
ખોવાયેલું ડ્રાઇવિંગ લાઇસન્સ

31

Cities

18,544

Villages

8,495

Customers

47

Franchise