31
Cities
18,544
Villages
8,495
Customers
47
Franchise
નવા ફૂડ-સેફ્ટી લાઇસન્સ માટે જરૂરી દસ્તાવેજો:
- પાસપોર્ટ ફોટો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- વ્યવસાયનું નામ અને સરનામું
- લાઇટબિલ અથવા લીઝ કરાર
- ટેક્સ બિલ
- મોબાઇલ નંબર
નોંધ: ફૂડ-સેફ્ટી લાઇસન્સ ૧ થી ૫ વર્ષ માટે મેળવી શકાય છે. ફી અલગ અલગ હોઈ શકે છે.
ફૂડ સેફ્ટી લાઇસન્સ રિન્યુઅલ માટે જરૂરી દસ્તાવેજો:
- જૂના ફૂડ સેફ્ટી લાઇસન્સનો ઝેરોક્ષ
- પાસપોર્ટ ફોટો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- વ્યવસાયનું નામ અને સરનામું
- લાઇટબિલ અથવા લીઝ કરાર
- ટેક્સ બિલ
- મોબાઇલ નંબર
નોંધ: ફૂડ સેફ્ટી લાઇસન્સ ૧ થી ૫ વર્ષ માટે મેળવી શકાય છે. ફી અલગ અલગ હોઈ શકે છે.
Cities
Villages
Customers
Franchise