31
Cities
18,544
Villages
8,495
Customers
47
Franchise
ચાલુ વર્ષના ઈન્કમ ટેક્ષ રીટર્ન માટે જરૂરી દસ્તાવેજો:
- આધાર કાર્ડ ઝેરોક્ષ
- પાન કાર્ડ
- બેંક પાસબુકના પહેલા પાનાની ઝેરોક્ષ
- મોબાઇલ નંબર
- ઇમેઇલ-આઈડી
નોંધ: ઈન્કમ ટેક્ષ રીટર્નની નકલ અને ૮ પાનાની સંપૂર્ણ ફાઇલ ૧ દિવસમાં ઉપલબ્ધ થશે.
પાછલા વર્ષના આવકવેરા રિટર્ન માટે જરૂરી દસ્તાવેજો:
- આધાર કાર્ડ ઝેરોક્ષ
- પાન કાર્ડ
- બેંક પાસબુકના પહેલા પાનાની ઝેરોક્ષ
- મોબાઇલ નંબર
નોંધ: જો પાછલા વર્ષના આવકવેરા રિટર્ન માટે કોઈપણ પ્રકારનો દંડ હોય, તો તે ચૂકવવો પડશે.. આવકવેરા રિટર્નની નકલ અને ૮ પાનાની સંપૂર્ણ ફાઇલ ૧ દિવસની અંદર પ્રાપ્ત થશે.
Cities
Villages
Customers
Franchise