રેશન કાર્ડ વિશે માહિતી...

નવું બારકોડેડ રેશન કાર્ડ

નવા બારકોડ રેશન કાર્ડ (કોઈપણ એક) માટે જરૂરી દસ્તાવેજો:

- બધા સભ્યોના આધાર કાર્ડની ઝેરોક્ષ
- ચૂંટણી કાર્ડ (કોઈપણ ૧ સભ્યનું)
- લાઇટબિલ અથવા ભાડાકરાર
- બેંક પાસબુકના પહેલા પાનાનો ફોટો (મુખ્ય વ્યક્તિનો)

Click to Book Appoinment For
નવું બારકોડેડ રેશન કાર્ડ

રેશન કાર્ડમાં નામ ઉમેરો

રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી દસ્તાવેજો:

- રેશનકાર્ડના પહેલા અને છેલ્લા પાનાની ઝેરોક્ષ
- આધારકાર્ડ

નોંધ: નવું રેશનકાર્ડ સરકારની માર્ગદર્શિકા મુજબ આધાર કાર્ડના સરનામે પહોંચશે..

Click to Book Appoinment For
રેશન કાર્ડમાં નામ ઉમેરો

રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખો

રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

- મૃત્યુના કિસ્સામાં - મૃત્યુ પ્રમાણપત્ર
- સ્ત્રીના કિસ્સામાં લગ્ન પછી પિતાના રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને પતિના રેશનકાર્ડની ઝેરોક્ષ.

નોંધ: સરકારી માર્ગદર્શિકા મુજબ આધાર કાર્ડના સરનામે નવું રેશનકાર્ડ આવશે.

Click to Book Appoinment For
રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખો

રેશન કાર્ડમાં સરનામામાં ફેરફાર

રેશનકાર્ડ સરનામું બદલવા માટે જરૂરી દસ્તાવેજો:

- રેશનકાર્ડની ઝેરોક્ષ.
- નવા સરનામાનું લાઇટ બિલ (ભાડા કરાર હોય તો ભાડા કરાર)

નોંધ: નવું રેશનકાર્ડ સરકારની માર્ગદર્શિકા મુજબ આધાર કાર્ડના સરનામે પહોંચશે.

Click to Book Appoinment For
રેશન કાર્ડમાં સરનામામાં ફેરફાર

31

Cities

18,544

Villages

8,495

Customers

47

Franchise