મતદાર ઓળખપત્ર (ચૂંટણી કાર્ડ) વિશે માહિતી...

નવું મતદાર ઓળખપત્ર (ચૂંટણી કાર્ડ)

નવા ચૂંટણી કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો:

- ૧ પાસપોર્ટ સાઇઝનો ફોટો
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ । જન્મ પ્રમાણપત્ર । પાન કાર્ડમાંથી કોઈપણ એક પુરાવો
- આધાર કાર્ડ લાઇટબિલ । ટેક્સબિલ । બેંક પાસબુક । લીઝ કરાર અથવા સરનામાનો અન્ય કોઈ પુરાવો.

નોંધ: ચૂંટણી કાર્ડ ૩૦-૯૦ દિવસમાં સરનામે પહોંચી જશે.

Click to Book Appoinment For
નવું મતદાર ઓળખપત્ર (ચૂંટણી કાર્ડ)

મતદાર ઓળખપત્ર (ચૂંટણી કાર્ડ) માં ફેરફાર

ચૂંટણી કાર્ડમાં સુધારા માટે જરૂરી દસ્તાવેજો:

- ૧ પાસપોર્ટ સાઇઝનો ફોટો
- ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ
- નામ બદલવા માટે - આધાર કાર્ડ/સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ/જન્મ પ્રમાણપત્ર/પાન કાર્ડ/લગ્ન પ્રમાણપત્રમાંથી કોઈપણ એક પુરાવો
- સરનામામાં ફેરફાર માટે આધાર કાર્ડ/લાઇટબિલ/ટેક્સબિલ/બેંક પાસબુક/લીઝ કરાર અથવા સરનામાના અન્ય કોઈપણ પુરાવોમાંથી કોઈપણ એક પુરાવો.

નોંધ: ચૂંટણી કાર્ડ ૩૦ થી ૯૦ દિવસમાં સરનામે પહોંચી જશે. ૧૦-૨૦ દિવસમાં પીડીએફ મોકલવામાં આવશે.

Click to Book Appoinment For
મતદાર ઓળખપત્ર (ચૂંટણી કાર્ડ) માં ફેરફાર

ખોવાયેલ મતદાર ઓળખ કાર્ડ - સ્માર્ટ કાર્ડ

ખોવાયેલા ચૂંટણી કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો - સ્માર્ટ કાર્ડ:

- ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા
- ચૂંટણી કાર્ડ ઝેરોક્ષ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ । જન્મ પ્રમાણપત્ર । પાન કાર્ડમાંથી કોઈપણ એક પુરાવો
- લાઇટબિલ । ટેક્સબિલ । બેંક પાસબુક । લીઝ કરાર અથવા સરનામાનો અન્ય કોઈપણ પુરાવો.

નોંધ: ચૂંટણી કાર્ડ ૩૦-૯૦ દિવસમાં આધાર્કાર્ડ ના સરનામે પહોંચી જશે.

Click to Book Appoinment For
ખોવાયેલ મતદાર ઓળખ કાર્ડ - સ્માર્ટ કાર્ડ

31

Cities

18,544

Villages

8,495

Customers

47

Franchise